Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જુનાગઢ આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ફરી ચેતન ગજેરાની નિમણુંક

જુનાગઢ : આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ફરી વખત ચેતનભાઇ ગજેરાની નિમણુંક કરવામાં આવેલ છે. શ્રી ગજેરા સહિત નવનિયુકિત પદાધિકારીઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો. જેમાં ચેતનભાઇનુ ફુલહાર પહેરાવી સન્‍માન કરાયુ હતુ.

(1:59 pm IST)