Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

લાઠીમાં જાળીયાનો ફરારી ઝડપાયો

અમરેલી : લાઠી પો.સ્ટે. પો.સ્ટે. પોર્ટ એ એફઆઇઆર નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૧૪૨/૨૦૨૨ આઇપીસી ક ૪૯૮ (ક), ૫૦૪,૧૧૪ મુજબના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો બળદેવભાઇ ભરતભાઇ વાઘેલા (ઉવ.૨૮) ધંધો -મંજુરી રહે. જાળીયા-આકોલડીતા પાલીતાણાને લાઠીમાંથી પકડી પાડેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ જે.પી.ભંડેરી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓની માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. પી.જે.જાડેજા તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:34 pm IST)