Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સોમનાથ ગોસ્‍વામી સમાજની દીકરીને ઝડપી ન્‍યાય અપાવવા માંગ

  સોમનાથ : દશનામ ગોસ્‍વામી સમાજ ના પ્રમુખ તથા  કારોબારી સભ્‍યો દ્વારા જંત્રાખડી ગામે દશનામ ગોસ્‍વામી સમાજની દિકરી સાથે થયેલ દુષ્‍કૃત્‍ય બદલ અગ્રણીઓ  ગૌતમગીરી ગોસ્‍વામી અને શૈલેષભાઈએ કલેક્‍ટરને આવેદન પાઠવી ઝડપી ન્‍યાયની માંગ કરી હતી

(તસ્‍વીર - અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:15 pm IST)