Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોડિનાર સોરઠીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે મહેન્‍દ્રભાઇ ચિત્રોડા

  કોડિનાર : તા.૧૭ :  બે ટર્મથી પ્રજાપતિ સમૂહ લગ્નના પ્રમુખ રહી ચૂકેલા મહેન્‍દ્ર ભાઈ વિનુભાઈ ચિત્રોડાની ત્રીજી વખત પ્રમુખ તરીકે વરણી  થતાં ે ટ્રસ્‍ટીઓએ અભિનંદન  પાઠવ્‍યા હતા.

(12:02 pm IST)