Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દામનગર : રોકડ રકમ ભરેલ પર્સ મુળ માલિકને પરત કર્યું

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા.૧૭ : દામનગર શ્રમિક પરિવારના સાહિબખાન નનેખાન પઠાણ ની પ્રમાણિતા સિપાઈ શેરી માં ડો વાઢેર સાહેબ ની હોસ્‍પિટલ પાછળ આવેલ બ્‍યુટી પાર્લર માં લગ્ન હોવા થી તૈયાર થવા માટે આવેલ લીલીયા તાલુકા ના ગુંદરણની દીકરીનું રોકડ રકમ અને દરદાગીના ભરેલ પર્સ રસ્‍તા માં પડી ગયેલ આ પર્સ સામાન્‍ય શ્રમિક પરિવારના શાહીબખાન પઠાણને મળતા એક કલાક ત્‍યાં જાતે જ ઉભા રહી કોઈ શોધખોળ કરતા આવે અને ખાત્રી આપી લઈ જાય એ માટે ઉભા રહી મૂળ વ્‍યક્‍તિ પર્સ ની શોધખોળ કરતા આવ્‍યા હતા ખાત્રી કરી મૂળ દીકરી ને રોકડ રકમ અને દાગીના ભરેલ પર્સ પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદરણ પૂરૂ પાડ્‍યું હતું.

(12:18 pm IST)