Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આટકોટના ખારચીયા પાસે ચેકડેમ છલકાયો

આટકોટ : ખારચીયા હનુમાનજી ચેક ડેમ છલકાયો હતો લોકો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી ખારચીયા ઉપરવાસમાં સારો વરસાદ પડતાં હાઈવે પાસે આવેલ ચેક ડેમ છલકાયો હતો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ લોકો જોવા માટે ઉમટી પડ્‍યા હતા (તસવીરો કરશન બામટા,આટકોટ)

(11:33 am IST)