Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આટકોટ પંથકમાં વાવણી કાર્ય

આટકોટઃ  બળધુઇ ખારચીયા જંગવડ વિરનગર સહિત વિસ્‍તારોમાં સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા આજે બપોર બાદ વાવણીમાંજોતરાઈ ગયા હતા. (તસવીરો કરશન બામટા,આટકોટ)

(11:33 am IST)