Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પસાર થતી ધી નદીની દિવાલમાં મોટું ગાબડું પડયું

દિવાલમાં અંદાજીત અઢી ફૂટ જેટલું મોટુ ગાબડું પાડી જતાં નુકસાન: પાણીનો વેડફાટ

ખંભાળિયા :  ધી નદીની દીવાલમાં ગઇરાત્રે કેટલાક આવારા તત્વો દ્વારા છે અન્ય કોઈપણ કારણોસર દિવાલમાં અંદાજીત  અઢી ફૂટ જેટલું મોટુ ગાબડું પાડી જતાં નુકસાન થયું જ્યારે આના ગાબડા ના કારણે નદીમાં રેલ પાણીનો વેડફાટ થયો છે

આ સમગ્ર બનાવની જાણ થતા ખંભાળિયા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્થળ નિરીક્ષણ કરી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

(11:21 pm IST)