Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

૫:૩૦ વાગ્યે

રાજકોટ - જામનગર હાઈવે ઉપર નિકાવાથી કાલાવડ વચ્ચે સતત એક કલાક સુધી અનરાધાર વરસાદ

રાજકોટ : રાજકોટથી જામનગર જતા હાઈવે પર નિકાવા અને કાલાવડ ગામ વચ્ચેના પટ્ટામાં સાંજે ૫:૩૦ વાગ્યા આસપાસ અનરાધાર વરસાદ પડ્યો હતો : જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા : સતત એકાદ કલાક સુધી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

(5:55 pm IST)