Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ 34 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : કોરોનાના શંકાસ્પદ 36 કેસના સેમ્પલ જામનગર મોકલાતા 34 કેસના નેગેટિવ રિપોર્ટ આવેલ છે બાકીના 2 કેસના બીજીવાર ચકાસણી માટે મોકલાશે

(12:38 am IST)