Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

જામનગરમાં પેટ્રોલ-ડિઝલનો વિરોધ કરે તે પહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત

જામનગરઃ લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરૂધ માટે એકત્ર થયા હતા ત્યારે પોલીસે લોકો કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરોની વિરોધ કરે તે પૂર્વે જ અટકાયત કરી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્વીરો કિંજલ કારસરીયા-જામનગર)

(12:59 pm IST)