News of Thursday, 17th May 2018

હળવદના ભલગામડામાં રસ્તાના ખાડાએ દંપતી ખંડિત :બાઇકનો કાબુ ગુમાવતા પત્નીનું મોત

 

 હળવદ નજીક રોડ પરના ખાડાએ મહિલાનો ભોગ લીધો હતો  બનાવની પમળતી  વિગતો મુજબ હળવદના રહેવાસી ધર્મેન્દ્રસિંહ નટુભા સિસોદિયા અને તેની પત્ની જ્યોતિબા સિસોદિયા બંને બાઈક નં જીજે ૩૬ ૯૨૩૯ પર હળવદ સરા રોડ પરથી જતા હતા ત્યારે ભલગામડા નજીક રોડ પર ખાડો આવતા બાઈક સવારે કાબુ ગુમાવ્યો હતો અને પાછળ બેસેલા બાઈકસવારની પત્ની જ્યોતિબા સિસોદિયા (ઊવ ૩૬ વાળા પડી જાત તેણે માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(10:48 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST