Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જામનગરમાં રામનવમી નિમિતે ફુટ- વાહન પેટ્રોલીંગ

જામનગરઃ  રામનવમીના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાય રહે તથા કોઇ અનિચ્‍છનીય બનાવ  ન બને તે અર્થે શહેર વિસ્‍તારમાં ફુટ- વાહન પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.(તસ્‍વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(1:54 pm IST)