Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

દ્વારકા જગત મંદિરમાં રામનવમીની ઉજવણી : ઠાકોરજીના શ્રીરામ સ્વરૂપના અલભ્ય દર્શન

દ્વારકા તા.૧૭ : દ્વારકા જગત મંદિરમાં રામનવમી ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ હતી.કાળિયા ઠાકોરને શંખ,ચક્ર, ગદા, પદ્મ સાથે ધનુષ-બાણ ધારણ કરાવાયા હતાં.
ઠાકોરજીના શ્રીરામ સ્વરૂપના અલભ્ય દર્શન મનોરથનો તેમજ ઉત્સવ આરતીનો ભાવિકોએ લાભ લીધો હતો. (અહેવાલ :વિનુભાઈ સામાણી,તસ્વીર:દિપેશ સામાણી,દ્વારકા)

(12:59 pm IST)