Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કેશોદમાં હાર્દિક પટેલની જનઆક્રોશ સભા

 કેશોદ : વેરાવળ રોડ પર પોરબંદર લોકસભાની સીટને લઇને કોંગ્રેસની જનઆક્રોશ સભામાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ભાજપ સરકારની ઝાટણી કાઢી કોંગ્રેસના ઉમેદવારને મત આપી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી. આ ચૂંટણી સભામાં બે હજારથી વધુ લોકો અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ વસોયા, વિક્રમભાઇ માડમ, સિદ્ધાર્થ પટેલ, ભીખુભાઇ વારોતરીયા તેમજ ભગવાનજીભાઇ બારડ ઉપસ્થિત રહેલ હતા. (અહેવાલઃ કિશોરભાઇ દેવાણી-કેશોદ)

(3:46 pm IST)