Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મોરબી વાંકડામાં વિદાય સમારોહ

મોરબીઃ વાંકડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં સ્કૂલના સ્ટાફ દ્વારા તમામ વિધાર્થીઓને ભોજન કરાવ્યું હતું તેમજ હર્ષોલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ યાદગીરીરૂપે શાળાના સ્ટાફને અબ્દુલ કલામનો ફોટો ભેટસ્વરૂપે આપ્યો હતો તે તસ્વીર.

(2:04 pm IST)