Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં લીલી નારિયળની ધૂમ આવક

વઢવાણઃ જિલ્લામાં હાલ ખૂબ ગરમી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ગુજરાત કરતા સૌથી વધુ ૪૨ ડિગ્રીને પાર ગરમી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ગરમીનો સામનો કરવા માટે અનેક નાના મોટા નુસખાઓ અપનાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના કારણે લીલા નારિયેળની ખૂબ માંગ વધી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા નારિયેળ થતા એલચી કેળાનું વેપારીઓ દ્વારા ખૂબ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે પ્રસંગની તસ્વીર.

(11:41 am IST)