Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સલાયાનાં વ્યકિતને 'કોરોના' નાં શંકાસ્પદ લક્ષણોઃ સારવારમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં  સલાયાના વ્યકિતને 'કોરોના' ના શંકાસ્પદ લક્ષણો સાથે પ્રથમ ખંભાળીયા હોસ્પિટલે ખસેડાયેા  હતા જયાં કલેકટર પણ દોડી ગયા હતાં.

ત્યારબાદ આ વ્યકિતને વધુ સારવાર માટે જામનગર ખસેડેલ છે.

(4:12 pm IST)