Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયાના જુના અંજીયાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના અંજીયાસર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા યુનુસ રસુલ મોવર, આમદ ગુલામહુશેન ભટ્ટી, હનીફ અકબર ભટ્ટી અને હારૂન દાઉદ ભટ્ટી (રહે બધા જુના અંજીયાસર ગામ)ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૫૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
 

(10:48 pm IST)