Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મુંદ્રામાં ઝાડ પર લટકી યુવાને ગળેફાંસો ખાધો

ભૂજ તા. ૧૭ : મુન્દ્રાના નાની ભુજપુર ગામે યુવાનના આપઘાતે ચકચાર સાથે શોકનો માહોલ સજર્યો છે. ૩૮ વર્ષીય દેવશી આશારીયા ગેલવા નામનો ગઢવી યુવાને પોતાની વાડીમાં આવેલ ચીકુના ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)