Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગર ખંભાળીયા હાઇવે ઉપર અકસ્માત

 જામનગર- ખંભાળિયા હાઇવે પર રિલાયન્સના ગેઇટ પાસે ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 pm IST)