Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 14 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, માળીયા,મેંદરડા,માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

   જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 23 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 14 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 2 કેસ, માળીયા,મેંદરડા,માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:31 pm IST)