Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જૂનાગઢ ના પુર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મહેન્દ્ર ભાઈ મશરૂ ની તબિયત સુધારા પર

છેલ્લા દસ દિવસ થી તાવ અને તેના કારણે થયેલા ઈન્ફેકશન ના કારણે જૂનાગઢ ના પુર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર શ્રી મહેન્દ્ર ભાઈ મશરૂ ની તબિયત નાદુરસ્ત થઈ હતી તારીખ 12/10 ના રોજ અમદાવાદ ખાતે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે ત્યાં સઘન સારવાર બાદ આજથી તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ ના ડોક્ટર શ્રી એ જણાવતા તેમના ચાહકો અને બ્લડ બેંક ના કાર્યકરો મા ખુશી ની લાગણી વ્યાપી છે.અને ૧-૨ દિવસ મા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

(9:09 pm IST)