Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામનગરથી કન્યાકુમારી સુધીની બાઇકયાત્રા પૂર્ણ

જામનગરઃ તમામ પોલીસ અધિકારી શ્રી ઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ તેમજ સમાજના આગેવાનો તથા તમામ મિત્રો તથા પ્રેસ મિડીયાના મિત્રોની શુભેચ્છાઓથી જામનગરથી કન્યાકુમારી સુધીની બાઇક યાત્રા કલાક ૧૨:૧પ વાગ્યે પૂર્ણ કરેલ છે. બાઇક રાઇડર ટીમના સભ્ય તમામનો અંતઃપુર્વક આભાર માન્યો હતો.(અહેવાલઃ મુકુંદ બદિયાણી.તસ્વીરઃકિંજલ કારસરીયા.જામનગર)

(1:03 pm IST)