Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રીનો રંગ જામ્યો : રાસ ગરબાની રમઝટ

પરંપરાગત પ્રાચીન તથા અર્વાચીન રાસના આયોજનો : આખરી દિવસોમાં રાત્રે ગરબી જોવા ઉમટતુ માનવ મહેરામણ

રાજકોટ તા.૧૫ : ગુજરાતીઓની ઓળખ નવરાત્રી ઉત્સવનો રંગ જામ્યો છે.સૌરાષ્ટ્ર કચ્છમાં પરંપરાગત પ્રાચીન તથા અર્વાચીન રાસ જોવા લોકો રાત્રે ઉમટી પડે છે. ઠેર ઠેર રાસ ગરબાના આયોજનો થયા છે. પ્રાચીન ગરબીમાં આયોજનમાં રાસ ગરબા સાથે દુહા છંદ નાટકોના પણ આયોજનો છે

(11:57 am IST)