Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ખંભાળીયા : જન્મદિવસની સેવા કાર્યો થકી ઉજવણી

 ખંભાળીયા : શહેર યુવા ભાજપના પ્રમુખ અમિત શુકલનો ગત રોજ જન્મદિવસ હોય તેમણે ઉજવણી સેવાકર્યાો થકી કરી હતી. સ્લમ વિસ્તારના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ ૧૩ જેટલા વૃક્ષોની રોપણ કરી તેનુ જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે તેમના જીવનસાથી અને પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ સાથે રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : કૌશલ સવજાણી)

(1:43 pm IST)