Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ચોટીલાના ભેટસુડામા પ્રેમીપંખીડાનો ગળાફાસો ખાઇ આપઘાત

વઢવાણઃ ચોટીલાના તાલુકાના ભેટસુડા ગામની વાડીમાં એક સાથે કામ કરતા યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રાંગર્યો બાદ બન્નેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન સમાજ સ્વીકારશે નહી તેવી દહેશતથી  પ્રેમી પંખીડાએ ઝાડ સાથે સજોડે ગળાફાંસો ખાઇ પ્રેમની વદી પર બલીદાન આપતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(1:32 pm IST)