Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

જામકંડોરણના તરેવડામાં જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા

જામકંડોરણા : જામકંડોરણાના તરેવડા ગામે નાયબ પોલીસ વડા ભરવાડ પીએસઆઇ ગોજીયાએ જુગાર રમતા છ શખ્સોને રૂ. ૧ લાખના મુદામાલ સાથે ઝડપીને ગૂનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

(1:30 pm IST)