Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને ગિરનાર દર્શન શ્રૃંગાર

 વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સૌનુ આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આદે દાદાના નિજ મંદિરમાં વિધવિધ પ્રકૃતિઓના 'ગિરનાર દર્શન' રાખેલ હતા.

(11:59 am IST)