Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

જામનગર જીલ્લાના ડેમો ઉપર ઝાપટાથી ર ઇંચ વરસાદ

જામનગર તા ૧૬  : જામનગર જીલ્લાના જુદા જુદા ડેમો ઉપર ઝાપટાથી ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

 જેમાં રણવીત સાગર અને વિજરખત ડેમ ઉપર ર ઇંચ, ઉંડ-૧ ઉપર દોઢ, સસોઇ  સપડા,રૂપારેલામાં ૧ ઇંચ, ઉંડ-૪, ઉંડ-૩,ઉપર ફુલઝર-ર ડેમ ઉપર ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે.

(3:43 pm IST)