Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વાંકાનેરના જોધાપરમાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

વાંકાનેરઃ સ્વાતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી વાંકાનેર તાલુકાના જોધપર ગામે પ્રાંત અધિકારી એન. એફ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, સાંસદ મોહનભાઇ કુંડારિયા... ધારાસભ્ય શ્રી જાવેદ પીરઝાદા, સરપંચ ગુલામ શેરસિયા, મામલતદાર એ.બી. પરમાર, આશરે ૧૩૦૦ થી૧૪૦૦ ગ્રામજનો (પ્રાથમિક શાળા આચાર્ય તથા સ્ટાફ તથા સ્કૂલના બાળકો હાજર રહયા હતા તથા સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. (તસ્વીર-અહેવાલઃ મહમદ રાઠોડ વાંકાનેર)

(1:24 pm IST)