Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

માધવપુર(ઘેડ)માં એકલા બહાર જવાની ના પાડતા કિશોરીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

પોરબંદર તા. ૧૬ :.. માધવપુર (ઘેડ) માં રહેતા હંસાબેન દિનેશભાઇએ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ કે મુળ ખીરસરા અને હાલ માધવપુરમાં રહેતા વર્ષા રામજીભાઇ (ઉ.૧૭) તે તેની દાદીમાએ બહાર એકલી ફરવા જવાની ના પાડીને ઠપકો આપતા તેને લાગી આવતા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે વધુ તપાસ માધવપુરના પીએસઆઇ આર. બી. મકવાણા, ચલાવી રહ્યા છે.

(1:14 pm IST)