Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

જસદણમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ૧૮૧ની ટીમનું સન્માન કરાયુ

રાજકોટઃ જસદણમાં ૭૩ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મંત્રી શ્રી રમણલાલ પાટકર તથા રૂરલ એસપી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને રાજકોટ જીલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ઉત્કૃષ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં રાજકોટ ભકિતનગરની ૧૮૧ની ટીમના કાઉન્સીલર કૃપાલી ત્રિવેદીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(11:16 am IST)