Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સોમનાથ મહાદેવને રક્ષાબંધને ખાસ શ્રૃંગાર

સોમનાથ મહાદેવને તા.૧પનાં વિવિધ વસ્ત્રોની શૃંગાર કરવામાં આવેલ જેનો રક્ષાબંધ અને ૧પ ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ લોકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધેલ હતો.(તસ્વીર-દેવાભાઇ રાઠોડ.પ્રભાસપાટણ)

(9:54 am IST)