Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગોંડલમાં કોરોનાને લઇ ગુલાબના છોડના વેચાણમાં મંદી

ગોંડલઃ દર ચોમાસામાં પેટયુ રડવા ગુલાબના છોડ વેચવા માટે દર વર્ષની જેમ ગોંડલ અલખના ઓટલા પાસે વેપારીઓને  વેચાણમાં કોરોનાને લયને ઘટાડો જોવા મળ્યો છે. ગુલાબના છોડથી લોકો પોતાના ઘરના આંગણાની શોભા વધારતા હોય છે. પરંતુ અત્યારે તેમાં મંદી જોવા મળે છે. તસ્વીરમાં કલરેકલરના મનમોહી લેતા ગુલાબ નજરે પડે છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી)

(11:46 am IST)