Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામનગરના ધ્રાફા-પરડવામાં ૪, ધુનડામાં અઢી ઇંચ

જામજોધપુર, જામવાડી, મહુવા, લાઠી, રાજુલા, વડીયા, ગોંડલ, જામકંડોરણા, લોધીકામાં એકથી દોઢ ઇંચઃ ધીમે-ધીમે જામતો ચોમાસાનો માહોલ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે આવા વાતાવરણ વચ્ચે દરરોજ ધોધમાર વરસાદ વરસી જાય છે.

જામનગર જીલ્લાના ધ્રાફા, પરડવામાં ઇંચ અને જામજોધપુરન ધુનડામા અઢી ઇંચ વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાં આગાહી મુજબ મેઘ સવારીનું બુધવાર બપોર પછી આગમન થયું છે. ગુરૂ અને શુક્રવારે જોરદાર વરસાદની આગાહી છે. આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં વાતાવરણ બદલાયું હતું. અનેક સ્થળે ઝાપટાથી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગાજવીજ સાથેના વરસાદે કિસાનોને ખુશ કરી દીધા છે. જરૂરીયાત મુજબ વરસતા મોલાતને ખૂબ ફાયદો થયો છે. વરસાદ પછી ગરમી - બફારો ગાયબ થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટેભાગે બપોર પછી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો. રાજકોટમાં સાંજે જોરદાર ઝાપટા સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જામનગર

જામનગર : જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર અડધા ઇંચથી ચાર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

મોરબી

મોરબીઃ જીલ્લમાં મેઘરાજાની મહેર વરસી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે મેધ મહેર વીરસી રહી છે.મોરબી જિલામાં મોરબી,ટંકારા, વાંકાનેર, માળિયા અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો રાત્રીના પણ જીલ્લમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.છેલ્લા ૨૪ કલાકમાં વરસાદન આંક જોઈએ તો મોરબીમાં એમએમ, વાંકાનેર ૧૩ એમએમ અને માળીયામાં એમએમ વરસાદ નોંધાયો હતો તો હળવદ પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જામનગર

કાલાવડ

૧ર  મી.મી.

જામજોધપુર

૪૧ ''

જામનગર

ર૧ ''

ધ્રોલ

૭ ''

લાલપુર

૧૦ ''

ધ્રાફા

૧૦૭ ''

પરડવા

૯પ ''

ધનડા

૬ર ''

જામવાડી

૩૮ ''

ભાવનગર

ઉમરાળા

૭ મી.મી.

ગારીયાધાર

૮ ,,

ઘોઘા

૧ ,,

જેશર

૭  ,,

તળાજા

પ ,,

પાલીતાણા

૭ ,,

મહુવા

૪૦ ,,

વલ્લભીપુર

૯ ,,

અમરેલી

અમરેલી

૧ર મી.મી.

ખાંભા

ર૦ મી.મી.

જાફરાબાદ

૧૪ મી.મી.

ધારી

પ  મી.મી.

બગસરા

૧૬ મી.મી.

બાબરા

ર૧ મી.મી.

રાજુલા

ર૮ મી.મી.

લાઠી

રપ મી.મી.

લીલીયા

૩ મી.મી.

વડીયા

૩ર મી.મી.

સુરેન્દ્નગર

ચોટીલા

૧પ  મી.મી.

ચુડા

પાટડી

૧૪

ધ્રાંગધ્રા

થાનગઢ

૧૦

લખતર

લી઼બડી

૨૮

મુળી

સાયલા

વઢવાણ

૧૩

મોરબી

મોરબી

વાંકાનેર

૧૩

માળીયામિંયાણા

ગીર સોમનાથ

ઉના

૧૨

કોડીનાર

તાલાલા

વેરાવળ

સુત્રાપાડા

૧૨

ગીરગઢા

જુનાગઢ

કેશોદ

૧૪

માંગરોળ

(11:53 am IST)