Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગોંડલના મેતાખંભાળીયા ગ્રામ પંચાયત સુપરસીડ :વહીવરદાર તરીકે એમ,બી,સોલંકીની નિમણુંક

ગોંડલ તાલુકાના મેતાખંભાળીયા ગ્રામ પંચાયત સુપરસીડનો આદેશ થયો છે મેતાખંભાળીયા ગ્રામ પંચાયતના સતાધીશોનું વિસર્જન કરવાનો વિકાસ કમિશ્નરશ ગાંધીનગરએ આદેશ કર્યો છે ગ્રામ પંચાયતનું બજેટ સતત નામંજૂર થતાં ગ્રામ પંચાયતનું  વિસર્જન કરાયું છે

  ગ્રામ પંચાયતના વિસર્જન બાદ પંચાયતમાં વહીવટદારની નિમણુંક કરાઈ છે ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે એમ.બી.સોલંકી-આંકડા મદદનીશ,તાલુકા પંચાયત ગોંડલની નિમણુંક કરી છે ..

(8:41 pm IST)