Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાવનગર ના તળાજા અને મહુવામાં એક NDRFની ટિમ તૈનાત

ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર યથાવત છે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે તેવામાં પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરના તળાજા અને મહુવામા NDRF ની ટીમ  તૈનાત કરાઈ છે

 

(7:36 pm IST)