Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વેરાવળના લોઢવા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી તારાજી

 વેરાવળ : લોઢવા તથા આજુબાજુના ગામો પાઘરૂકા, થરેલી, બળેવલા, સીંગસર, થોરડી, ધામળેજ ગામ અને બંદર સહિતના ગામડાઓમાં છેલ્લા સાત દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેતરો તથા ઘરોમાં પાણી ઘુસી જતાં ખેતરો ધોવાઇ જતાં ઉભા પાકનો સોથ વળી ગયેલ અને ઘરવખરી પલળી ગયેલ અને પાણીમાં તણાઇ હતી. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

(3:46 pm IST)