Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ફોફળ ડેમમાં નવાનિરના વધામણા

ધોરાજીઃ  જામકંડોરણા પથંક ને પીવા નૂ પાણી પૂરૂ પાડતા ફોફળ ડેમ તડીયા જાટક થઈ જતા કૂદરત ની મહેર થતાં મેદ્યરાજા ના પથમ રાઉન્ડમા ફોફળ ડેમ માં નવા નિર આવતા પાણી ની સમસ્યા કૂદરતે હલ કરી દિધી છે ત્યારે જામકડોરણા ના આગેવાનો એ નવા પાણી ના વધામણા કરાયાં હતાં. જામકડોરણા ના દૂધીવદર ગામે આવેલા ફોફળ ડેમ ના ઉપરવાસ એરિયામાં સારો એવો વરસાદ પડતાં ફોફ્ળ ડેમ માં ૧૧ ફૂટ નવા પાણી ની આવક થઈ છે ફોફળ ડેમ માં હજૂ પાણી ની આવક શરૂ છે તયારે ફોફળ ડેમ ના નવા નિર ને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગોવીદ ભાઈ રાણપરીયા ચેરમેન રાજકોટ ડેરી, વિઠલ ભાઈ બોદર,ચદૂભા ચોહાણ ભાજપ પમૂખ,સહિતના આગેવાનો એ વધામણા કરયા હતા.(૨૨.૭)

 

(12:20 pm IST)