Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે દબાણ હટાવ ઝુંબેશ

વઢવાણ : સુરેન્દ્રનગરનાં બસ સ્ટેન્ડ પાસે મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી અને અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ૫૦ થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:49 am IST)