Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જસદણ તાલુકામાં ૧૩૨ કોરોના કેસ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૬: જસદણ તાલુકામાં કોરોના પોઝીટીવના વધુ ૧૩૨ કેસ નોંધાયા છે.છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઉતરોતર વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.દરરોજ હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગે છે અને કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.

(11:51 am IST)