Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જેતલસરના ડેડરવામાં પાડલીયા પરિવાર દ્વારા હવન

 જેતલસરઃ પંથકના ડેડરવા ગામમાં પાડલીયા પરિવાર દ્વારા જીવાબાપાના સ્થાનકે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન બાદ સમસ્ત પરિવાર તથા ભકતજનો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કુલદિપ જોષી, જેતલસર)(૨૧.૩)

(9:28 am IST)