Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

RTE ના વિધાર્થી ઓ અને વાલી ઓ ને સાથે રાખી ને 2017 થી બાકી ગ્રાન્ટ ની ફાળવણી ના મુદ્દે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી માં આવેદન પત્ર

જામનગર::RTE ના વિધાર્થી ઓ અને વાલી ઓ ને સાથે રાખી ને 2017 થી બાકી ગ્રાન્ટ ની ફાળવણી ના મુદ્દે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(4:47 pm IST)