Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 3 કેસ , કેશોદ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 5 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 3 કેસ , કેશોદ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:46 pm IST)