Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ડબલ મર્ડર પ્રકરણમાં ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાનું કોર્ટમાં આત્મસમર્પણ

પોરબંદર જીલ્લાના આદિત્યાણામાં ઘણા વર્ષો પહેલા ઈસ્માઈલ ટીપી અને તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી : આ પ્રકરણમાં હાઇકોર્ટે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને જન્મટીપની સજા બે - ત્રણ મહિના પહેલા ફટકારી હતી : જે પ્રકરણમાં ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાએ આજે કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ છે.

(5:30 pm IST)