Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

દુધરેજ ફાટક પાસે કાર પલ્ટી જતા મહિલાને ઇજા

વઢવાણ તા.૧પ : સુરેન્દ્રનગર તરફ હળવદનો પરિવાર બોલેરો કારમાં આવતો હતો ત્યારે દુધરેજ ફાટક પાસે પલ્ટી મારી ગઇ હતી.અકસ્માતમાં રવુબેન રથાજાને ઇજા થતા દવાખાને લઇ જવાયા હતા. એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા એન.એમ. મકવાણાએ તપાસ કરી હતી.

(12:20 pm IST)