Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉના રોડ ઉપર ડીઝલ ઢોળાતા વાહનો સ્‍લીપ

ઉનાઃ ઉના-ભાવનગર રોડ ઉપર ગાંગડા ગામ નજી ટેન્‍કર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત બાદ ટ્રકની ડીઝલ ટાંકી તુટી ગયેલ રોડ ુપર ડીઝલને કારણે અનેક વાહનો સ્‍લીપ થયા હતા. ગાંગડા ગામે ફેર મતદાન સમયે આ અકસ્‍માત થયેલ જાનહાનિ નથી, રોડ ઉપર ડીઝલની રેલમછેલની તસવીર (તસ્‍વીર-નિરવ ગઢિયા-ઉના)

(11:42 am IST)