Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જુનાગઢમાં કૃષિ યુનિ.ના રમતવિરો રાજ્યકક્ષાએ રમતમાં ભાગ લેશે

જૂનાગઢ તા.૧૫ :  જૂનાગઢ કૃષિ યુનિ.નાં વિવિધ રમતોમાં પારંગત રમતવિરો આગામી તા. ૨૩-૧૨-૧૭ થી ૨૫-૧૨-૧૭ દરમ્યાન રાજય કક્ષાએ યોજનાર રમતોમાં ભાગ લેનાર છે.

ક્રિકેટ, બેડમિન્ટન, તથા ટેબલટેનીસની સ્પર્ધાઓમાં કૃષી યુનિ.નાં અધિકારીઓ કર્મચારીઓ ભાગ લેશે.

(10:49 am IST)