Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ધોરાજીમાં મેઘવાર સમાજના સમૂહલગ્ન

 ધોરાજી : મેઘવાર સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. નવદંપતિઓને દાતાઓ દ્વારા ઘરવખરીનો કરીયાવર અપાયો હતો. આ સમૂહલગ્ન સમારોહને સફળ બનાવવા માટે મેઘવાર સમાજના તમામ અગ્રણીઓ, આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. સમૂહલગ્ન યોજાયા હતા તે તસ્વીર.

(9:35 am IST)